94 વર્ષમાં સૌથી નાની મેચ, માત્ર આટલા બોલમાં ખતમ થઈ ગઈ પર્થ ટેસ્ટ
સોર્સ :
ESPNcricinfo
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટ મેચ ફક્ત 2 દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ હતી.
સોર્સ :
ESPNcricinfo
પર્થ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું અને સિરીઝમાં 1-0ની લીડ મેળવી.
સોર્સ :
ESPNcricinfo
આ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બીજી સૌથી ટૂંકી ટેસ્ટ મેચ હતી, જેમાં 850 બોલ પણ નહતા ફેંકાયા.
સોર્સ :
ESPNcricinfo
આ મેચમાં 2 દિવસમાં 32 વિકેટ પડી ગઈ અને પરિણામ ફક્ત 847 બોલમાં જ નક્કી થઈ ગયું.
સોર્સ :
ESPNcricinfo
લગભગ 94 વર્ષ પહેલા 1932માં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે આનાથી ટૂંકી મેચ રમાઈ હતી, જે ફક્ત 656 બોલમાં જ સમાપ્ત થઈ ગઈ હતી.
સોર્સ :
ESPNcricinfo
મિચેલ સ્ટાર્કે આ મેચમાં 10 વિકેટ લીધી, આ સાથે તે 35 વર્ષમાં એશિઝ ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન બોલર બની ગયો.
સોર્સ :
ESPNcricinfo
ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજી સૌથી ઝડપી સદી ફટકારી. તેણે ફક્ત 69 બોલમાં સદી ફટકારી હતી.
સોર્સ :
ESPNcricinfo
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર