ગજકેસરી રાજયોગ'થી આ રાશિના જાતકોને થશે બમ્પર લાભ
સોર્સ :
Google
જ્યોતિષશાસ્ત્રમાં અત્યંત શુભ ગણાતો 'ગજકેસરી રાજયોગ' 21 એપ્રિલે બનવા જઈ રહ્યો છે.
સોર્સ :
Google
જ્યારે ચંદ્ર અને ગુરુની યુતિ થાય ત્યારે આ રાજયોગ બને છે, જે સુખ-સમૃદ્ધિ અને માન-સન્માન અપાવે છે. તો 'ગજકેસરી રાજયોગ' થી આ 3 રાશિઓને થશે બમ્પર ફાયદો
સોર્સ :
Google
મિથુન: કરિયરમાં જબરદસ્ત ગ્રોથ અને પ્રમોશનના યોગ છે.
સોર્સ :
Google
કન્યા: ભાગ્યનો સાથ મળશે અને લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે.
સોર્સ :
Google
સિંહ: આવકના નવા સ્ત્રોત ખુલશે અને સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર