ધનતેરસ બાદ આ રાશિના જાતકોને થશે ધનલાભ

સોર્સ : Google

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ અંદાજે 18 મહિના બાદ એક રાશિથી બીજા રાશિમાં પરિવર્તન કરે છે. હાલમાં મંગળ ગ્રહ કર્ક રાશિમાં ભ્રમણ કરે છે.

સોર્સ : Google

ઓક્ટોબરમાં મંગળ ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જેથી અમુક રાશિઓના જાતકોનો ગોલ્ડન ટાઇમ શરુ થશે. સાથે આ રાશિઓને તમને અણધાર્યો ધનલાભ પણ થઈ શકે છે.

સોર્સ : Google

ભૂમિપૂત્ર મંગળ દેવની રાશિ સિંહ રાશિમાં પરિવર્તન કરશે. કારણકે મંગળ ગ્રહ તમારી ગોચર કુંડળીથી સંપત્તિ અને સુખ-સુવિધાઓના સ્થાનને ભ્રમણ કરશે. સિંહ રાશિના લોકોના વ્યવસાયમાં નોંધપાત્ર નફો થઈ શકે છે

સોર્સ : Google

મંગળનું ગોચર વૃશ્ચિક રાશિ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મંગળ તમારી રાશિનો સ્વામી છે અને તમારી ગોચર કુંડળીના લગ્ન સ્થાનમાં ગોચર કરશે. તેથી આ સમય દરમિયાન તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થઈ શકે છે.

સોર્સ : Google

મંગળનું ગોચર મીન રાશિ માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. મંગળ તમારી રાશિથી ભાગ્ય સ્થાન અને વિદેશમાં ગોચર કરી રહ્યો છે. તેથી આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે.

સોર્સ : Google