મંગળના ગોચરથી જ આ રાશિના લોકો બનશે માલામાલ

સોર્સ : Google

23 ફેબ્રુઆરીના રોજ ગ્રહોના સેનાપતિ મંગળનું કુંભ રાશિમાં ગોચર થવા જઈ રહ્યું છે.

સોર્સ : Google

આ રાશિમાં પહેલાથી જ રાહુ, બુધ, સૂર્ય અને શુક્ર ચતુર્ગ્રહી યોગ બનાવી રહ્યા છે.

સોર્સ : Google

આવી સ્થિતિમાં શનિના સ્વામિત્વ વાળી કુંભ રાશિમાં મંગળનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે.

સોર્સ : Google

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મંગળ વ્યક્તિને શક્તિશાળી અને સાહસી બનાવે છે.

સોર્સ : Google

જો કુંડળીમાં મંગળની સ્થિતિ સારી હોય તો મુશ્કેલ કામ પણ સરળતાથી થઈ જાય છે.

સોર્સ : Google

મંગળનું આ ગોચર 4 રાશિના જાતકો માટે ખૂબ જ સારું રહેશે. અહીં જાણો આ ભાગ્યશાળી રાશિઓ કઈ-કઈ છે.

સોર્સ : Google

મંગળ મેષ રાશિના અગિયારમા સ્થાનમાં ગોચર કરી રહ્યો છે. આ આવક અને ઈચ્છા પૂર્તિનું સ્થાન હોય છે. મંગળ આ સ્થાન પર બેસવાથી તમને માતા-પિતા તરફથી આર્થિક સહાયતા મળશે.

સોર્સ : Google

મંગળ વૃષભ રાશિ દસમાં સ્થાનમાં ગોચર કરી રહ્યો છે. આ સ્થાન તમારા કરિયર અને પિતા સાથે સ્થાન ધરાવે છે. તમને કરિયરમાં મોટી સફળતા મળશે. અચલ સંપત્તિમાં વધારો થઈ શકે છે.

સોર્સ : Google

મંગળ વૃશ્ચિક રાશિના ચોથા સ્થાનમાં ગોચર કરી રહ્યો છે. આ ભાવ ભવન, જમીન, વાહનો અને માતા સાથે સબંધ ધરાવે છે. આવી સ્થિતિમાં આ ગોચર બાદ તમને ભૂમિ-ભવન સંબંધિત લાભ મળી શકે છે.

સોર્સ : Google

મંગળ મકર રાશિના બીજા સ્થાનમાં ગોચર કરી રહ્યો છે. આ ભાવ ધન અને સ્વભાવ સાથે સંબંધ ધરાવે છે. મંગળનું આ ગોચર તમને આર્થિક મોરચે લાભ અપાવશે. ખોરાક કે પૈસાની કોઈ અછત નહીં રહે.

સોર્સ : Google