વૈભવ લક્ષ્મી રાજયોગથી આ રાશિના જાતકો બનશે ધનવાન
સોર્સ :
Google
18 એપ્રિલે અત્યંત શુભ 'વૈભવ લક્ષ્મી રાજયોગ' બની રહ્યો છે. શુક્ર અને ચંદ્રની યુતિથી બનેલો આ યોગ કઈ રાશિઓ માટે ધનનો વરસાદ લાવશે?
સોર્સ :
Google
મેષ: તમારા લગ્ન સ્થાનમાં આ યોગ બનવાથી આત્મવિશ્વાસ વધશે અને અચાનક ધનલાભ થઈ શકે છે.
સોર્સ :
Google
મિથુન: આવકના નવા સ્ત્રોત ખુલશે અને શેરબજારમાં લાભના સંકેત છે.
સોર્સ :
Google
સિંહ: ભાગ્યનો પૂરો સાથ મળશે, વિદેશ યાત્રા અને અટકેલા કાર્યો પૂરા થશે.
સોર્સ :
Google
તુલા: જીવનસાથી તરફથી આર્થિક લાભ અને બિઝનેસમાં મોટો નફો મળશે.
સોર્સ :
Google
ધન: સંતાન સુખ અને ક્રિએટિવ ફિલ્ડમાં મોટી સફળતા મળી શકે છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર