માર્ચ 2026ની શરુઆત એક મહત્ત્વપૂર્ણ ખગોળીય ઘટના સાથે થવા જઈ રહી છે.
સોર્સ : Google
વાસ્તવમાં 3 માર્ચના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે.
સોર્સ : Google
આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વા ફાગણની નક્ષત્રમાં લાગશે, જે લગભગ 3 કલાક 27 મિનિટ સુધી પ્રભાવી રહેશે.
સોર્સ : Google
આ ગ્રહણ બપોરે 3:20 વાગ્યે શરુ થશે અને સાંજે 6:46 વાગ્યે સમાપ્ત થશે.
સોર્સ : Google
આ ગ્રહણની ખાસ વાત એ છે કે, તે ભારત સહિત પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પેસિફિકના ઘણા ભાગોમાં દેખાશે.
સોર્સ : Google
આ ગ્રહણનો સૂતક કાળ ગ્રહણના 9 કલાક પહેલાથી શરુ થઈ જશે. આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્યો, ગૃહ પ્રવેશ અથવા નવી નવી શરુઆત ટાળવાની સલાહ આપવામાં આવે છે.
સોર્સ : Google
ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે અને દરેક લોકોને મન શાંત રાખવાની જરૂર હોય છે.
સોર્સ : Google
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ ગ્રહણની અસર કેટલીક રાશિઓ પર થોડી ભારે પડી શકે છે.
સોર્સ : Google
આ સમય દરમિયાન પૈસા, સ્વાસ્થ્ય અને કરિયર સબંધિત મામલે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં મોટા નિર્ણયો લેતા પહેલા વિચાર કરવો.
સોર્સ : Google
કોઈ પણ વિવાદથી અંતર જાળવી રાખો. ધ્યાન અને સકારાત્મક વિચાર અપનાવવા લાભદાયી રહેશે.
સોર્સ : Google
સિંહ રાશિના જાતકો માટે આ સમય થોડો પડકારજનક હોઈ શકે છે. તમારું મન બેચેન રહી શકે છે અને આત્મવિશ્વાસનો અભાવ અનુભવી શકો છો. કાર્યક્ષેત્ર પર તણાવ વધી શકે છે.
સોર્સ : Google
વૃશ્ચિક રાશિના જાતકોને આ સમય દરમિયાન આર્થિક દબાણનો સામનો કરવો પડી શકે છે. પૈસા અટકી શકે છે અથવા પાછા મળવામાં વિલંબ થઈ શકે છે.
સોર્સ : Google
મીન રાશિના જાતકો માટે આ સમય કેટલીક મૂંઝવણ અને અવરોધો લઈને આવી શકે છે. કાર્યો સમયસર પૂર્ણ નહીં થઈ શકશે અને તમને તમારી મહેનતનું ફળ મળવામાં વિલંબ થઈ શકે છે.