માલવ્ય રાજયોગથી આ રાશિના જાતકોને મળશે પૈસા-પ્રમોશન

સોર્સ : Google

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ધન, પ્રેમ, લગ્ન અને સુખ-સુવિધાઓનો કારક ગ્રહ માનવામાં આવે છે.

સોર્સ : Google

એવું કહેવાય છે કે, જે લોકોની કુંડળીમાં શુક્ર મજબૂત હોય છે, તેમને ભૌતિક સુખની સાથે આર્થિક સ્થિરતા પણ મળે છે.

સોર્સ : Google

આ જ કારણ છે કે શુક્રના રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર સ્પષ્ટપણે જોવા મળે છે.

સોર્સ : Google

દ્રિક પંચાંગ અનુસાર, શુક્ર લગભગ દર 26 દિવસે પોતાની રાશિ બદલે છે.

સોર્સ : Google

હાલમાં તે કુંભ રાશિમાં છે, પરંતુ 2 માર્ચના રોજ સવારે લગભગ 1 વાગ્યે ને 1 મિનિટે તે મીન રાશિમાં પ્રવેશ કરશે અને 26 માર્ચ સુધી ત્યાં જ રહેશે.

સોર્સ : Google

ખાસ વાત એ છે કે, મીન રાશિ શુક્રની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે, તેથી અહીં આવીને શુક્ર માલવ્ય રાજયોગ એટલે કે લક્ષ્મી યોગનું નિર્માણ કરશે.

સોર્સ : Google

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે શુક્ર પોતાની ઉચ્ચ રાશિ (મીન) અથવા પોતાની જ રાશિ (વૃષભ અને તુલા) માં સ્થિત હોય અને સાથે જ કુંડળીના કેન્દ્ર ભાવ (1, 4, 7 અથવા 10મા ભાવ) માં હોય, ત્યારે લક્ષ્મી યોગ બને છે.

સોર્સ : Google

તેને 'પંચ મહાપુરુષ યોગ' માં ગણવામાં આવે છે, જે વ્યક્તિને ધન, વૈભવ અને સુખ પ્રદાન કરે છે.

સોર્સ : Google

મેષ રાશિના જાતકો માટે આ યોગ ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે.

સોર્સ : Google

મિથુન રાશિના લોકો માટે આ સમય કરિયરમાં ઝડપથી આગળ વધવાનો સાબિત થઈ શકે છે.

સોર્સ : Google

કર્ક રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન અચાનક ધનલાભ થઈ શકે છે:

સોર્સ : Google