જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ 19 જાન્યુઆરીની તારીખ અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે, કારણ કે આ દિવસે મકર રાશિમાં વર્ષનો પ્રથમ 'પંચગ્રહી યોગ' રચાવા જઈ રહ્યો છે.
સોર્સ : Google
મકર રાશિમાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને ચંદ્ર એમ પાંચ ગ્રહોની યુતિ થવાથી આ દુર્લભ સંયોગ સર્જાશે.
સોર્સ : Google
હાલમાં સૂર્ય અને શુક્ર શનિની માલિકીની મકર રાશિમાં બિરાજમાન છે, ત્યારબાદ 16, 17 અને 19 જાન્યુઆરીએ અનુક્રમે મંગળ, બુધ અને ચંદ્ર પણ આ રાશિમાં પ્રવેશ કરશે.
સોર્સ : Google
જ્યોતિષીઓના મતે આ ગ્રહ ગોચર 4 રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થશે.
સોર્સ : Google
વર્ષનો આ પહેલો પંચગ્રહી યોગ વૃષભ રાશિના જાતકો માટે કિસ્મતના દ્વાર ખોલનારો સાબિત થશે.
સોર્સ : Google
આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે અને ભૂતકાળમાં કરેલા રોકાણમાંથી સારું વળતર મળવાની પૂરી શક્યતા છે.
સોર્સ : Google
કર્ક રાશિના જાતકો માટે પણ ગ્રહોનો આ દુર્લભ સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે.
સોર્સ : Google
પંચગ્રહી યોગ તુલા રાશિના જાતકો માટે નવી નોકરી અને વેપારમાં ફાયદાના સંકેત આપી રહ્યો છે. તમારી કારકિર્દી, સંપત્તિ અને સામાજિક પ્રતિષ્ઠામાં સકારાત્મક ફેરફારો જોવા મળશે.