ભારતના 79મા સ્વાતંત્ર્ય દિવસે તમે સોશિયલ મીડિયા પર આ Quotes કરી શકો છો શેર અને વ્યક્ત કરો તમારા દેશ પ્રત્યેનો તમારો પ્રેમ.

સોર્સ : google

આ વાક્યો તમને યાદ અપાવશે આપણા વીર સ્વાતંત્ર્યકારોની, જેમને કારણે આપણો દેશ થયો આઝાદ.

સોર્સ : google

"તમે મને સાંકળથી બાંધી શકો છો, મને ત્રાસ આપી શકો છો, પરંતુ તમે મારા મનને ક્યારેય કેદ નહીં કરી શકો." - મહાત્મા ગાંધી

સોર્સ : google

"મારી માતૃભૂમિ માટે મને હજાર વાર મૃત્યુનો સામનો કરવો પડે તો પણ મને કોઈ અફસોસ નહીં થાય." - ભગતસિંહ

સોર્સ : google

"ભારતના દરેક નાગરિકે યાદ રાખવું કે તે ભારતીય છે અને તેને આ દેશમાં દરેક અધિકાર છે પરંતુ ચોક્કસ ફરજો સાથે." - સરદાર વલ્લભભાઈ પટેલ

સોર્સ : google

"તમારો દેશ તમારા માટે શું કરી શકે છે તે ન પૂછો. તમે તમારા દેશ માટે શું કરી શકો છો તે પૂછો." - જવાહરલાલ નેહરુ

સોર્સ : google

"સ્વતંત્રતાની કિંમત ફક્ત લોહી જ ચૂકવી શકે છે. મને લોહી આપો, હું તમને સ્વતંત્રતા આપીશ." - સુભાષ ચંદ્ર બોઝ

સોર્સ : google

"આપણું રાષ્ટ્ર એક એવા વૃક્ષ જેવું છે જેનું મૂળ થડ સ્વરાજ્ય છે અને ડાળીઓ સ્વદેશી અને બહિષ્કાર છે." - બાલ ગંગાધર તિલક

સોર્સ : google

આ તમારો દેશ છે; આ તમારી માતૃભૂમિ છે. તેના લાયક બનો." - ચંદ્રશેખર આઝાદ

સોર્સ : google