જન્માષ્ટમી પર લડ્ડૂ ગોપાલને અર્પણ કરો આ ખાસ વસ્તુઓ, ક્યારે પણ નહીં થાય પૈસાની અછત
સોર્સ : Google
ધાર્મિક માન્યતાઓ અનુસાર દ્વાપર યુગમાં ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની આઠમે રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો. આ જ કારણોસર દર વર્ષે આ જ તિથી પર જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે.
સોર્સ : Google
આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 16 ઓગસ્ટ એટલે કે કાલે મનાવાશે. આ દિવસે ભક્ત ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરે છે અને આખો દિવસ ઉપવાસ રાખીને રાત્રે જનમોત્સવ મનાવે છે
સોર્સ : Google
ધાર્મિક માન્યતા છે કે જે ભક્ત પૂરી શ્રદ્ધા અને ભક્તિ ભાવથી પૂજા કરે છે, તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે
સોર્સ : Google
શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે ચાંદીની વાંસળીથી જોડાયેલા ઉપાય બતાવ્યા છે.
સોર્સ : Google
ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી અતિપ્રિય છે. જન્માષ્ટમીના દિવસે ચાંદીની વાંસળીનું અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.
સોર્સ : Google
માન્યતા છે કે જન્માષ્ટમીના દિવસે પૂજા દરમિયાન ભગવાન પાસે ચાંદીની વાંસળી રાખવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે.
સોર્સ : Google
પૂજા બાદ ચાંદીની વાંસળીને ઘરની તિજોરીમાં રાખવું પણ શુભ માનવામાં આવે છે. તેનાથી પૈસાની આવક થતી રહે છે અને ઘરમાં ક્યારેપણ ધનની કમી થતી નથી
સોર્સ : Google
જન્માષ્ટમીના દિવસે વાંસળી રાખવાથી ન તો નકારાત્મક ઉર્જા દૂર થાય છે પણ વાતાવરણમાં શાંતિ અને સકારાત્મકતાનો સંચાર થાય છે.