ન્યાસા દેવગનની લાલ સાડીવાળા ફોટો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ન્યાસા દેવગનની રેડ સાડી જોતાં જ કાજોલનો રેડ સાડી લુક પણ લોકોની યાદોના પડદે દેખાવા લાગ્યો.

માતા પુત્રી સેમ ટુ સેમ રેડ સાડીમાં સુંદર લાગી રહી છે. ન્યાસા પોતાની મા કાજોલ સાથે મળતી ભળતી આવે છે.

કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં કાજોલે લાલ સાડી પહેરી હતી.

ન્યાસા પોતાની ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહેતી હોય છે.

અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગનને ઈન્ટરનેટ સેંસેશન કહેવામાં આવે છે.