ન્યૂયોર્કની કેનિસિયસ યુનિવર્સિટીની શોધમાં જાણવા મળ્યું કે કુતરા સાથે ઉંઘતી મહિલાઓને વધારે શાંતિ મળે છે.

સોર્સ : google

માનવ પાર્ટનરની તુલનામાં ઉંઘવા દરમિયાન કુતરા ઓછું વિઘ્ન કરે છે.

સોર્સ : google

બિલાડીઓ માણસ જેટલી જ ઊંઘમાં વિઘ્નરૂપ છે, તે સુરક્ષાનો અનુભવ પણ થવા નથી દેતા.

સોર્સ : google

કૂતરા સાથે ઉંઘવામાં મહિલાઓને સુરક્ષા, આરામ અને માનસિક શાંતિની ભાવના વધે છે.

સોર્સ : google

પાર્ટનરના નસકોરા અને ઉંઘ દરમિયાન હલનચલનથી ઊંઘ તૂટે છે, જ્યારે કૂતરા શાંત રીતે સૂવે છે.

સોર્સ : google

કૂતરાઓનું ઉંઘવાનું રૂટિન ફિક્સ હોય છે. જે માલિકની ઉંઘની ક્વોલિટી સુધારવામાં મદદ કરે છે.

સોર્સ : google

સારી ઊંઘ અને શાંતિ મામલે કુતરાઓએ માણસો અને બિલાડીઓને પાછળ છોડી દીધા છે.

સોર્સ : google