180 દિવસ સુધી રિચાર્જનું કોઈ ટેન્શન નહીં, 5G ડેટા અને SMS સાથે અનલિમિટેડ કોલ્સ

વોડાફોન-આઈડિયાના પ્લાનમાં 180 દિવસની માન્યતા સાથે આવે છે. આ પ્લાનમાં 12 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 1800 SMS મળશે.

180 દિવસના પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા અને દરરોજ 100 SMS અને અનલિમિટેડ કોલિંગ મળે છે. આ પ્લાનમાં બિન્જ ઓલ નાઈટ, વીકેન્ડ ડેટા રોલઓવર અને ડેટા ડિલાઇટ જેવા ફાયદાઓનો સમાવેશ થાય છે.

180 દિવસના પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા,દરરોજ 100 SMS અને અનલિમિટેડ કોલિંગ મળે છે. આ પ્લાનમાં ViMTV સબ્સ્ક્રિપ્શન,વીકેન્ડ ડેટા રોલઓવર અને ડેટા ડિલાઇટ જોવા મળશે.

આ BSNL પ્લાન 180 દિવસની વેલિડિટી સાથે ગ્રાહકોને અનલિમિટેડ ડેટા સાથે અનલિમિટેડ કોલ અને દરરોજ 100 SMS મળે છે. સાથે 90GB ડેટા ખતમ થયા પછી પણ 40kbps ની ઝડપે અનલિમિટેડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે.

બીએસએનએલ રૂ. 997 પ્રીપેડ પ્લાનને યાદીમાં એટલા માટે સામેલ કરવામાં આવ્યો છે કારણ કે તે 20 દિવસ ઓછી વેલિડિટી એટલે કે 160 દિવસ આપે છે.આ પ્લાનમાં, અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 2GB ડેટા અને દરરોજ 100 SMS ઉપલબ્ધ છે.

તમે Jioમાં 20 દિવસની વધુ વેલિડિટી સાથે આવે છે,. કુલ વેલિડિટી 200 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલ, દરરોજ 2.5GB ડેટા અને દૈનિક 100 SMS મળે છે.