નીતા અંબાણી શિક્ષિકા રહી ચૂક્યા છે, મુકેશ અંબાણી સાથે લગ્ન બાદ પણ કરતાં હતા નોકરી
નીતા અંબાણી પોતાના પરિવાર અને કામ પ્રત્યે ખૂબ જ મહેનતુ અને જવાબદાર વ્યક્તિ છે. તેમના બાળકોએ ઇન્ટરવ્યુમાં ઘણી વાર આ વાત કહી છે
નીતા અંબાણી એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા હતા પરંતુ તેમણે બાળપણથી જ શાસ્ત્રીય નૃત્યનો શોખ હતો. તેમણે તે શીખી લીધું
નીતા અંબાણીએ નરસી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. તેમણે લગ્ન પહેલા જ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો
જ્યારે નીતા અંબાણીના લગ્ન નક્કી થયા ત્યારે તેમણે એક શરત મૂકી કે તે લગ્ન પછી શાળામાં વિદ્યાર્થીઓને ભણાવા માંગે છે. તેમણે બાળકોને ભણાવવાનો ખૂબ શોખ હતો.
મુકેશ અંબાણી સાથેના લગ્નના ત્રણ અઠવાડિયા પછી, નીતાએ સનફ્લાવર નર્સરી સ્કૂલમાં ભણાવવાનું શરૂ કર્યું. તે પહેલા પણ તેઓ અહી ભણાવતા હતા
લગ્ન પછી નીતા અંબાણીએ ઘણા વર્ષો સુધી શિક્ષિકા તરીકે કામ કર્યું. તેમની હંમેશા ઇચ્છા હતી કે બાળકોને સારું શિક્ષણ મળે
શિક્ષિકા તરીકે, નીતા અંબાણીને દર મહિને ૮૦૦ રૂપિયા પગાર મળતો હતો. તે સમયે, આ પગાર અંગે ઘણા લોકોએ તેમની મજાક ઉડાવી હતી.
તે જ સમયે રિલાયન્સ ફાઉન્ડેશન શાળાઓની સ્થાપના થઈ. આ શાળાઓની કમાન નીતા અંબાણીના હાથમાં આવી
નીતા અંબાણી ધીરુભાઈ અંબાણી સ્કૂલની મુલાકાત લે છે અને ત્યાંના બાળકોને મળે છે.