આ ત્રણ લોકો સાથે ક્યારેય મિત્રતા ન કરો, જીવનમાં વધશે મુશ્કેલીઓ

ધનવાન મિત્રો હોવા છતાં જરૂરિયાતના સમયે મદદરૂપ થતા નથી.

આના પર આચાર્ય ચાણક્યનું માનવું છે કે દુષ્ટ વ્યક્તિ સાથે ક્યારેય મિત્રતા ન કરવી જોઈએ. આ લોકો તમારું ક્યારેય ભલું કરી શકતા નથી.

ચાણક્ય અનુસાર, લોભી લોકો સાથે ક્યારેય મિત્રતા ન કરવી જોઈએ. લોભના કારણે આવા લોકો તમને નુકસાન પહોંચાડી શકે છે. તેથી તેમનાથી હંમેશા અંતર રાખો.

આચાર્ય ચાણક્ય અનુસાર, ખરાબ સંગતમાં હોય તેવા લોકોથી હંમેશા અંતર જાળવવું જોઈએ.

આવા લોકો સફળતા પ્રાપ્ત કરવામાં અવરોધો ઉભી કરી શકે છે. એવું માનવામાં આવે છે કે ખોટી સંગત વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી શકે છે.

જ્યારે પણ પ્રલય આવે છે ત્યારે સમુદ્ર પણ તેની મર્યાદા તોડી નાખે છે.

પણ સજ્જન પ્રલય જેવી પરિસ્થિતિમાં પણ પોતાની મર્યાદા ઓળંગતા નથી.

ચાણક્ય અનુસાર સજ્જન હંમેશા ધીરજવાન હોય છે. આવા લોકો સાથે હંમેશા મિત્રતા રાખવી જોઈએ.