100 કરોડના મહેલમાં રહે છે નયનતારા, જુઓ Inside Photos
નયનતારાનું ઘર એકદમ આલીશાન અને સુંદર છે.
આ નયનતારાના ઘરનો ગાર્ડન એરિયા છે, જ્યાં ઘણા વૃક્ષો વાવવામાં આવ્યા છે.
આ ઘરમાં લાકડાની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ક્લાસી લુક આપે છે.
નયનતારાના ઘરમાં એક મોટો ડ્રોઇંગ એરિયા છે, જ્યાં એક વિશાળ ઝુમ્મર છે.
નયનતારાનો બેડરૂમ મોટો છે. અહીં તે તેના પરિવાર સાથે શાંતિપૂર્ણ પળો વિતાવે છે.
નયનતારાના ઘરમાં ખૂબ જ સુંદર દરવાજા અને રંગબેરંગી દિવાલો છે.
આ ઘર ચેન્નાઈમાં આવેલું છે. આ બંગલામાં સમુદ્રનો નજારો જોવા મળે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર