નયનતારાએ હોંગકોંગમાં તેના પતિ અને બાળકો સાથે વિતાવી ગોલ્ડન પળો
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લેડી સુપરસ્ટાર નયનતારા અને વિગ્નેશની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ તસવીરોમાં નયનતારા તેના પુત્રો અને પતિ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળી રહી છે.
આ ફોટામાં અભિનેત્રી પોતાના પુત્રને કંઈક બતાવતી વખતે પોઝ આપી રહી છે, જેને લોકો પસંદ કરી રહ્યા છે.
અભિનેત્રી દરિયા કિનારે આનંદ માણી રહી છે અને તેના ખોળામાં એક પુત્ર છે. આ ફોટામાં નયનતારાએ સંપૂર્ણ કાળો ડ્રેસ પહેર્યો છે,
આ તસવીરો શેર કરતી વખતે નયનતારાએ લખ્યું છે, "મારું હૃદય અને આત્મા." નયનતારાની આ તસવીરો હવે વાયરલ થઈ રહી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર