Natasa Stankovic આ રીતે કરે છે કમાણી
નતાશા સ્ટેનકોવિક-ક્રિકેટર હાર્દિક પંડ્યાના છૂટાછેડાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
નતાશા- હાર્દિક બંનેમાંથી કોઈએ છૂટાછેડા અંગે કોઈ પુષ્ટિ કરી નથી.
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, નતાશા સ્ટેનકોવિક પાસે નોંધપાત્ર સંપત્તિ છે.
જોકે, નતાશા પાસે હાર્દિક પંડ્યા કરતા 4 ગણી ઓછી પ્રોપર્ટી છે.
રિપોર્ટ્સનું માનીએ તો નતાશા સ્ટેનકોવિક 20 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.
જ્યારે હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તે 91 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે.
નતાશા સ્ટેનકોવિક મોડલિંગ દ્વારા પૈસા કમાય છે. તેણે વર્ષ 2013માં ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું
નતાશા સ્ટેનકોવિક પણ એન્ડોર્સમેન્ટ દ્વારા જંગી કમાણી કરે છે.
નતાશાની પહેલી ફિલ્મ સત્યાગ્રહ હતી. આ પછી અભિનેત્રી અરિમા નામ્બી, એક્શન જેક્સન, ફુકરે રિટર્ન્સ, ઝીરો સિવાય ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.