સુરતના સરસિયા ખાજા: સ્વાદ અને પરંપરાનો સંગમ

સોર્સ : gstv

ખાજા સરસિયા તેલ માંથી બનવાનું બંધ થઈ ગયું છે

સોર્સ : gstv

વરસાદ શરૂ થતા સુરતીઓમાં ખાજાના દિવાના થઈ જાય છે

સોર્સ : gstv

લીંબુનો રસ નાખીને સરસિયા ખાજાની ઉઠાવે છે જયાફત

સોર્સ : gstv

તીખા ખાજા સાથે મોળા, મીઠા ખાજા સાથે મેંગો અને ચોકલેટ ખાજાનો ટ્રેન્ડ

સોર્સ : gstv