વેકેશનમાં બાળકો સાથે આ 4 સ્થળની મુલાકાત અવશ્ય લો.
સોર્સ :
Google
તમે ઝાંઝરીનો ધોધ જોવા જઈ શકો છો, જે જોવામાં ખૂબ જ સુંદર અને મનમોહક છે.
સોર્સ :
Google
ગાંધીનગર શહેરમાં આવેલું અક્ષરધામ મંદિર ભારતના સૌથી મોટા મંદિરોમાંનું એક છે.
સોર્સ :
Google
નળસરોવર ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે, જ્યાં દેશ-વિદેશના અત્યંત સુંદર પક્ષીઓ જોવા મળે છે.
સોર્સ :
Google
મહાત્મા ગાંધીને સમર્પિત આ સંગ્રહાલય વિશ્વના સૌથી મોટા સંગ્રહાલયોમાંનું એક છે, અહીં ગાંધીજીના જીવન સાથે જોડાયેલી દરેક વસ્તુ જોવા મળી જશે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર