એકવાર જરૂર એક્સપ્લોર કરો ભારતના આ 7 ધોધ

સોર્સ : Google

ભારતમાં અસંખ્ય ધોધ છે જે તેમની સુંદરતા અને ઊંચાઈ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ધોધના અવાજો, દૃશ્યો અને વાતાવરણ વ્યક્તિને પ્રકૃતિની નજીક લાવે છે.

સોર્સ : Google

તો ચાલો, આજે અમે તમને જણાવીએ કે ભારતમાં તમારે કયા 7 ધોધની એકવાર તો જરૂર મુલાકાત લેવી જોઈએ.

સોર્સ : Google

કર્ણાટકમાં કાવેરી નદી પર બનેલો શિવસમુદ્રમ ધોધ ભારતમાં એક લોકપ્રિય પર્યટન સ્થળ છે.

સોર્સ : Google

ગોવામાં દૂધસાગર ધોધ 1017 ફૂટની ઊંચાઈથી નીચે પડે છે અને ચોમાસા દરમિયાન સૌથી સુંદર દેખાય છે.

સોર્સ : Google

અથિરાપ્પીલી ધોધ કેરળનો સૌથી ઊંચો ધોધ છે અને તેને ભારતના નાયગ્રા ફોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સોર્સ : Google

હિમાચલ પ્રદેશમાં ભગસુ ધોધની સુંદરતા પણ અલગ છે, જે તેને હાઈકર્સ માટે એક શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.

સોર્સ : Google

કેરળના વાયનાડમાં સૂચીપારા ધોધ ટ્રેકિંગ અને રોક ક્લાઈમ્બિંગ માટે પ્રખ્યાત છે.

સોર્સ : Google

શિલોંગનો એલિફન્ટ ધોધ ત્રણ સ્તરોમાં વહે છે અને વરસાદની ઋતુ દરમિયાન તે ખૂબ જ સુંદર લાગે છે.

સોર્સ : Google

કર્ણાટકના શિમોગા જિલ્લામાં આવેલો જોગ ધોધ ભારતનો બીજો સૌથી ઊંચો અને સૌથી સુંદર ધોધ છે.

સોર્સ : Google