ચંદુ ચેમ્પિયનના રિયલ હીરો મુરલીકાંત પેટકરને અર્જુન એવોર્ડ (લાઇફટાઇમ) આપવામાં આવશે.
રમત મંત્રાલયે સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2024ની જાહેરાત કરી છે.
આ વખતે ચાર ખેલ રત્ન સિવાય 32 ખેલાડીને અર્જૂન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.
મુરલીકાંત પેટકર ભારતના પ્રથમ પેરાલમ્પિક ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડી છે.
1972માં પેરાલમ્પિકમાં 50 મીટર ફ્રી સ્ટાઇલ સ્વીમિંગમાં ગોલ્ડ જીત્યો હતો.
ભારત-પાકિસ્તાન યુદ્ધ 1965માં ગોળી લાગતા વિકલાંગ થયેલા પેટકર પર તાજેતરમાં જ 'ચંદુ ચેમ્પિયન' ફિલ્મ બની છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર