ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની હંમેશા કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે.

એમએસ ધોનીએ ફરી પોતાનો લુક ચેન્જ કર્યો છે. ધોની હેરસ્ટાઇલિસ્ટ આલિમ હકીમને ત્યાં પહોંચ્યો હતો.

હેરસ્ટાઇલિસ્ટ આલિમ હકીમે એમએસ ધોનીના નવા લૂકની તસવીર શેર કરી છે.

આલિમ હકીમે ધોનીની તસવીર શેર કરતા લખ્યુ, મહેન્દ્રસિંહ ધોની. The One And Only Our Thala.

IPL ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સે પણ ધોનીની તસવીર શેર કરતા લખ્યુ-Xtreme Cool.