મૌની રૉયનો ગોલ્ડન સાડીમાં વિન્ટેજ લુક, સોશિયલ મીડિયામાં ગોલ્ડન ગ્લેમ લુક થયો વાયરલ
કાન્સ 2025માં મૌની રૉયે તેના ગ્લેમર લુકથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા
ત્યારબાદ હવે તેનો વિન્ટેજ દેશી લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
મૌનીએ ઇન્સ્ટાગ્રામ પર ગોલ્ડન સાડીમાં પોતાની કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી
જેમાં મૌનીએ ઓર્ગેન્ઝા ફેબ્રિકની ચમકતી ગોલ્ડન સાડી પહેરી છે, જે વિન્ટેજ લુક વાઇબ્સ આપી રહી છે
ઓર્ગેન્ઝા ફેબ્રિકની આ ચમકતી સાડીની ગોલ્ડન બોર્ડર ખૂબ જ આકર્ષક લાગી રહી છે
મૌનીએ આ સાડીને પરંપરાગત રીતે પહેરી છે અને બાહુબલી એયરિંગ્સ સાથે સ્ટાઇલ કરી છે
સ્લીવલેસ, ડીપ નેકલાઇન બ્લાઉઝમાં શેમ્પેન રંગનું ભરતકામ તેને વધુ ખાસ બનાવે છે
મિનિમલ બ્રોન્ઝ મેકઅપ અને ન્યુડ લિપસ્ટિક, તેને વિંટેજ લુક આપે છે
આ સાડી ડિઝાઇનર અનુના ‘બેલી’ લેબલની છે. મૌની રૉયનો આ ગોલ્ડન ગ્લેમ લુક સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર