IPLની મેચમાં સૌથી વધુ રન આપનાર 10 બોલરો
સંદીપ શર્માએ IPL 2014માં SRH સામેની મેચમાં 65 રન આપ્યા હતા.
ઉમેશ યાદવે IPL 2013માં RCB સામેની મેચમાં 65 રન આપ્યા હતા.
ક્વેના મફાકાએ IPL 2024માં SRH સામેની મેચમાં 66 રન આપ્યા હતા
અર્શદીપ સિંહે IPL 2023માં MI સામેની મેચમાં 66 રન આપ્યા હતા
મુજીબ ઉર રહેમાને IPL 2019 માં SRH સામેની મેચમાં 66 રન આપ્યા હતા.
IPL 2013માં CSK સામેની મેચમાં ઈશાંત શર્માએ 66 રન આપ્યા હતા.
IPL 2024માં SRH સામેની મેચમાં રીસ ટોપલેએ 68 રન આપ્યા હતા
IPL 2023માં KKR સામેની મેચમાં યશ દયાલે 69 રન આપ્યા હતા
બાસિલ થમ્પીએ IPL 2018માં RCB સામેની મેચમાં 70 રન આપ્યા હતા.
મોહિત શર્માએ IPL 2024માં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં સૌથી વધુ 73 રન આપ્યા હતા.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર