IPLમાં એક જ ટીમ સામે સૌથી વધુ સદી ફટકારનાર વિસ્ફોટક બેટ્સમેનોની યાદી
IPLમાં એક જ ટીમ સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન કેએલ રાહુલ છે.
IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા કેએલ રાહુલે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ સૌથી વધુ 3 સદી ફટકારી છે.
આ યાદીમાં બીજું નામ ક્રિસ ગેલનું છે. ગેલે પંજાબ કિંગ્સ સામે 2 સદી ફટકારી છે.
વિરાટ કોહલીનું નામ પણ આ યાદીમાં સામેલ છે. તેણે ગુજરાત લાયન્સ સામે 2 સદી ફટકારી હતી.
ડેવિડ વોર્નરે પણ એક જ ટીમ સામે 2 સદી ફટકારી છે. તેણે આ કારનામું કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કર્યું હતું.
રાજસ્થાન રોયલ્સના વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલરે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 2-2 સદી ફટકારી છે.
યશસ્વી જયસ્વાલે પણ મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકારીને આ યાદીમાં પોતાનું નામ ઉમેર્યું છે.
યશસ્વી જયસ્વાલે મુંબઈ સામે 2 સદી ફટકારી છે. આ સિઝનમાં તેણે મુંબઈ સામે 104 રનની અણનમ ઈનિંગ રમી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર