હોકી ઈન્ડિયા લીગ ઓક્શન 2024માં ખરીદાયેલા સૌથી મોંઘા ખેલાડીઓ
હોકી ઈન્ડિયા લીગ 2024ના ઓક્શનમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહ સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને સુરમા હોકી ક્લબે 78 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
હોકી ઈન્ડિયા લીગ ઓક્શન 2024માં અભિષેક નૈન બીજો સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે. તેને શરાચી રાહ બંગાળ ટાઈગર્સે 72 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
હાર્દિક સિંહને યુપી રુદ્રસની ટીમે 70 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. તે ત્રીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.
જર્મનીના ગોન્ઝાલો પીલટને હૈદરાબાદ તૂફાંસની ટીમે 68 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
જીપ જેન્સેનને તમિલનાડુ ડ્રેગંસ દ્વારા 54 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.
અમિત રોહિદાસને તમિલનાડુ ડ્રેગંસ દ્વારા 48 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.
જુગરાજ સિંહને શરાચી રાહ બંગાળ ટાઈગર્સે 48 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
સુમિતને હૈદરાબાદ તૂફાંસની ટીમે 46 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
મનપ્રીત સિંહને ગોનાસિકા ટીમે 42 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
સુખજીત સિંહને શરાચી રાહ બંગાળ ટાઈગર્સે 42 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
શમશેર સિંહને દિલ્હી એસજી પાઈપર્સની ટીમે 42 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
અરિજીત સિંહ હુંદલને ગોનાસિકા ટીમે 42 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
જેરેમી હેવર્ડને સુરમા હોકી ક્લબે 42 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
શું માણસના હાથમાંથી નીકળી જશે AIનું કંટ્રોલ? જાણીતી કંપનીની ડરામણી ચેતવણી
4 રાશિના જાતકો માટે સોનાનો સૂરજ ઉગશે
પબ્લિક Wi-Fi માટે સરકાર લાવી 15, 30 અને 60 મિનિટના સસ્તા 'સેશે પ્લાન'
દરરોજ કોલ્ડ ડ્રિન્ક પીવાથી શરીરને થાય છે ગેરફાયદા