ટી-20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ શનિવારે ભારત અને આફ્રિકા વચ્ચે રમાશે. જે ટીમ વિજેતા બનશે તેના પર પૈસાનો વરસાદ થશે.
સેમિફાઈનલમાં હારનારી ટીમોને પણ 6.5 કરોડ રૂપિયા અપાશે. એટલે કે અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે.
ભારત કે સાઉથ આફ્રિકા બંને માથી જે ટીમ ચેમ્પિયન બનશે તેને 20.4 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે.
સેમિફાઈનલ સિવાય સુપર-8માં પહોંચાનારી ટીમો પ્રત્યેક 3.19 કરોડ રૂપિયા આપવામાં આવશે.
ઉપવિજેતા ટીમને 10.6 કરોડ રૂપિયા આપવામાં આવશે.
ICCએ આ ટૂર્નામેન્ટ માટે કુલ 11.25 મિલિયન યુએસ ડોલરની ઇનામી રકમની જાહેરાત કરી હતી. ભારતીય ચલણમાં આ રકમ અંદાજે રૂ. 93.5 કરોડ જેટલી થાય છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર