ભોજપુરી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો અપલોડ કરી છે

મોનાલિસાએ ઓરેન્જ કલરના ડીપ નેક બ્લાઉઝ સાથે મસ્ટર્ડ રંગની સાડી પહેરી છે.

તસવીરોમાં ટ્રેડિશનલની સાથે સાથે હોટનેસનો જાદુ ચલાવતી જોવા મળી રહી છે.

સાડીમાં તે સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જેવી સુંદર દેખાઈ રહી છે.

ફોટામાં મોનાલિસાનો દેશી લુક જોઈને તમે પણ તેના વખાણ કરતા પોતાને રોકી શકશો નહીં.

સ્મોકી આઈ અને ન્યૂડ મેકઅપમાં જોવા મળી અભિનેત્રી