મોનાલિસાએ પોતાની નવી તસવીરોમાં બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. મોનાલિસાના ફેન્સ આ તસવીરને જોરદાર શેર કરી રહ્યા છે.
બાથરોબમાં મોનાલિસા તેના ટોન લેગ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. મોનાલિસાની આ તસવીર વાયરલ થઈ રહી છે.
બાથરોબ સાથે હોટ અંદાજમાં હોટ ટી નો આનંદ લઈ રહી છે. પરંતુ તેની હોટનેસથી લોકો ઘાયલ થઈ રહ્યા છે
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ હાલમાં જ પોતાની નવી તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ગરમી વધારી દીધી છે.
. આ તસવીરમાં મોનાલિસા બાથરોબમાં જોવા મળી રહી છે. મોનાલિસાની આ તસવીર ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.
લોકો મોનાલિસાના ડ્રેસની સાથે સાથે તેના ફિગરના પણ લોકો પ્રેમમાં પડ્યા હતા. મોનાલિસાનું ફિગર જોયા પછી ચાહકો જોતા જ રહી ગયા.
મોનાલિસાની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. મોનાલિસા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર