મોહમ્મદ સિરાજે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરી કરી બેવડી સદી
સોર્સ :
Google
ઓવલ ટેસ્ટની પહેલી ઈનિંગમાં મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી અને તેની સાથે એક ખાસ સિદ્ધિ પણ હાંસલ કરી.
સોર્સ :
Google
ઓવલ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજે એક વિકેટ લેતાની સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 200 વિકેટ પૂર્ણ કરી છે.
સોર્સ :
Google
મોહમ્મદ સિરાજે અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં 118, ODIમાં 71 અને T20માં 14 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
ટીમ ઈન્ડિયાનો આ ફાસ્ટ બોલર ટીમનો મોટો હથિયાર છે. આ જ કારણ છે કે તેને હંમેશા વિદેશી ટેસ્ટ સિરીઝમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે.
સોર્સ :
Google
સિરાજે એવી 3 વિદેશી ટેસ્ટ સિરીઝ રમી છે જેમાં 5 ટેસ્ટ મેચ હોય છે. તેણે આ સિરીઝમાં પાંચેય ટેસ્ટ રમી છે જે એક રેકોર્ડ છે.
સોર્સ :
Google
સિરાજ 5 મેચની 3 વિદેશી ટેસ્ટ સિરીઝ રમનાર ત્રીજો બોલર છે. તેના પહેલા વિનુ માંકડ અને કપિલ દેવે આ સિદ્ધિ મેળવી છે.
સોર્સ :
Google
સિરાજે 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. જ્યારે તેનું ટેસ્ટ ડેબ્યુ 2020માં થયું હતું.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર