બુધનું વક્રી ગોચર 3 રાશિના જાતકોના જીવનમાં મચાવશે ઉથલપાથલ

સોર્સ : Google

જ્યોતિષ શાસ્ત્રમાં બુદ્ધિ, વ્યાપાર અને સંવાદના કારક ગણાતા બુધ ગ્રહ આગામી 29 જૂન 2026 થી 23 જુલાઈ 2026 સુધી કર્ક અને મિથુન રાશિમાં વક્રી (ઉલ્ટી ચાલ) થવા જઈ રહ્યા છે.

સોર્સ : Google

બુધની આ પ્રતિકૂળ સ્થિતિ માનવીના જીવનના મહત્વના ક્ષેત્રોમાં ભારે ઉથલપાથલ મચાવી શકે છે.

સોર્સ : Google

આ 25 દિવસોના ગાળા દરમિયાન ખાસ કરીને ત્રણ રાશિના જાતકોએ પોતાના દરેક પગલાં ખૂબ જ સમજી-વિચારીને મૂકવા પડશે.

સોર્સ : Google

મિથુન રાશિ: બુધ તમારી જ રાશિના સ્વામી ગ્રહ હોવાથી આ વક્રી ચાલની સૌથી ઊંડી અને સીધી અસર તમારા પર જોવા મળશે.

સોર્સ : Google

ધન રાશિ: બુધની ઉલ્ટી ચાલ તમારા માટે માનસિક તણાવ અને બિનજરૂરી ચિંતાઓ લઈને આવશે. આ સમયે વ્યાપારમાં ધાર્યો નફો નહીં મળે અથવા કોઈ ખોટા નિર્ણયને કારણે આર્થિક નુકસાન થવાની સંભાવના રહેશે.

સોર્સ : Google

વૃષભ રાશિ: બુધ તમારી રાશિના ત્રીજા ભાવ એટલે કે સંચાર અને પરાક્રમ ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે.

સોર્સ : Google

આના કારણે મીડિયા, લેખન, માર્કેટિંગ કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા જાતકોને પોતાના કામમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડી શકે છે.

સોર્સ : Google