બુધનો ઉદયથી 5 રાશિના જાતકોને પૈસે-ટકે લીલાલેર

સોર્સ : Google

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ ગ્રહ 23 મેના રોજ વૃષભ રાશિમાં ઉદિત થવા જઈ રહ્યા છે અને ત્યારબાદ તેઓ 30 જૂન સુધી આ જ સ્થિતિમાં રહેશે.

સોર્સ : Google

જ્યોતિષી પંડિતના મત મુજબ, બુધનું આ ઉદિત થવું પાંચ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને ભાગ્યશાળી સાબિત થશે.

સોર્સ : Google

આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકોને આર્થિક, કરિયર, વેપાર અને સ્વાસ્થ્યના મોરચે જબરદસ્ત લાભ મળી શકે છે.

સોર્સ : Google

બુધનો ઉદય થવાથી વૃષભ રાશિના આત્મવિશ્વાસમાં અદભુત વધારો જોવા મળશે અને તમે જે પણ મોટું કામ હાથમાં લેશો, તેમાં તમને સફળતા મળશે.

સોર્સ : Google

આ સમયગાળામાં કર્ક રાશિની સુખ-સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે. નવું ઘર, વાહન કે કોઈ કિંમતી વસ્તુ ખરીદવાના પ્રબળ યોગ બની રહ્યા છે.

સોર્સ : Google

કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો ઝડપી બનશે અને કન્યા રાશિને એકસાથે અનેક ક્ષેત્રોમાંથી લાભ મળી શકે છે.

સોર્સ : Google

વૃશ્ચિક રાશિ જાતકોને પૈસાની તંગી દૂર થતાં ધન ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થશે. કોઈ યાત્રા કે પ્રવાસ પર જવાના યોગ બનવાથી મન પ્રફુલ્લિત રહેશે.

સોર્સ : Google

બુધના ઉદયથી આર્થિક લાભ થવાના કારણે તમારી સુખ-સુવિધા અને ભૌતિક સુવિધાઓમાં વધારો થશે.

સોર્સ : Google