સૌથી વધુ વરસાદ માટે ચેરાપુંજીનું નામ લેવામાં આવતું હોય પણ વિશ્વમાં સૌથી વધુ વરસાદ મેઘાલયના માસિનરામમાં પડે છે.
માસિનરામનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સામેલ છે.
અહીં દર વર્ષે 11,871 મિલીમીટર વરસાદ પડે છે. અહીં જુલાઇમાં સૌથી વધુ વરસાદ પડે છે.
અહીંના લોકો હંમેશા પોતાની સાથે વાંસથી બનેલી છત્રી રાખે છે જેને કનૂપ કહેવામાં આવે છે.
કામ પર જાય ત્યારે લોકો પ્લાસ્ટિક પહેરીને જાય છે. વરસાદને કારણે અહીંના રસ્તા જલદી ખરાબ થઇ જાય છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર