ગ્રહોના સેનાપતિ મંગળ થશે ઉદિત: આ ૩ રાશિઓને કરિયર અને વેપારમાં મળશે જબરદસ્ત સફળતા
સોર્સ :
Google
18 એપ્રિલ 2026થી ગ્રહોના સેનાપતિ મંગળદેવ મીન રાશિમાં ઉદિત થવા જઈ રહ્યા છે. જાણો કઈ રાશિઓના ખુલશે ભાગ્યના દ્વાર!
સોર્સ :
Google
મંગળ એટલે સાહસ, ઉર્જા અને પરાક્રમનો કારક. તેના ઉદયથી ખાસ કરીને ત્રણ રાશિઓને બમ્પર લાભ થવાના યોગ છે.
સોર્સ :
Google
મીન રાશિ માટે આત્મવિશ્વાસમાં વધારો અને અટકેલા કામો પૂર્ણ થશે.
સોર્સ :
Google
ધન રાશિના જાતકોને વાહન કે પ્રોપર્ટીનું સુખ મળી શકે છે અને વેપારમાં મોટો નફો થશે.
સોર્સ :
Google
મિથુન રાશિ માટે કરિયરમાં નવી તકો અને પ્રમોશનના સંકેત છે. ખાસ કરીને પોલીસ, સેના અને મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટો ફાયદો થશે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર