500CRની ફિલ્મમાં બની હતી મંદોદરી, આ હિરોઈનનું નામ 3 સેલિબ્રિટિ સાથે જોડાયું હતું
'આદિપુરુષ'ની અભિનેત્રી સોનલ ચૌહાણ 16મી મેના રોજ તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે.
અભિનેત્રીનો જન્મ વર્ષ 1987માં યુપીના બુલંદ શહેરમાં થયો હતો. સોનલ ચૌહાણને મનોરંજન ઉદ્યોગમાં પોતાના ભાગ્યથી પ્રવેશ મળ્યો હતો
ફિલ્મમેકર કુણાલ દેશમુખે તેને મુંબઈની એક રેસ્ટોરન્ટમાં જોઈ હતી. આ પછી તેને એક પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવી.
સોનલ ચૌહાણે હિમેશ રેશમિયાના મ્યુઝિક વીડિયો 'આપ કા સુરુર' સાથે મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો.
500 કરોડના બજેટમાં બનેલી 'આદિપુરુષ'માં સોનલ ચૌહાણે મંદોદરીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ભલે ફ્લોપ ગઈ હોય, પરંતુ સોનલની એક્ટિંગને પસંદ કરવામાં આવી હતી.
સોનલે હિન્દી ઉપરાંત તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
સોનલ ચૌહાણ, ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દસાનીને ડેટ કરી રહી હતી. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.
સોનલનું નામ સિદ્ધાર્થ માલ્યા અને નીલ નીતિન મુકેશ સાથે પણ જોડવામાં આવ્યું છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર