મલાઈકાના પિતાએ કરી આત્મહત્યા, સૌથી પહેલા પહોંચ્યો પૂર્વ પતિ અરબાઝ ખાન

અરબાઝ ખાન તેની પૂર્વ પત્નીના પિતાના નિધનના સમાચાર સાંભળીને સૌથી પહેલા ઘરે પહોંચ્યો હતો.

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે.

અરબાઝ ખાનને આ સમાચાર મળતા જ તે મલાઈકાના પિતાના ઘરે દોડી ગયો હતો.

અરબાઝ ખાન મલાઈકા અરોરાના પિતાના ઘરની બહાર ચોંકી ગયેલો જોવા મળ્યો હતો.

અરબાઝ ખાન મલાઈકાના પિતાના ઘરની બહાર કોઈની રાહ જોતો જોવા મળ્યો હતો.

મલાઈકાના પિતાના મોતના સમાચાર બાદ પોલીસ અને એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે.

અરબાઝ ખાન મલાઈકાના પિતાના ઘરની બહાર ફોન પર કોઈની સાથે વાત કરતો જોવા મળ્યો હતો.