બાલીમાં લટાર મારતી જોવા મળી મલાઈકા, હોટ તસવીરો કરી શેર
મલાઈકા અરોરા તેની ફિટનેસને લઈને અવારનવાર સમાચારોમાં રહે છે.
મલાઈકા ઉનાળાની ઋતુમાં બાલી ગઈ છે, તેની રજાઓની કેટલીક મજેદાર તસવીરો ફેન્સ સાથે શેર કરી છે,
મલાઈકા હીંચકામાં ઝૂલતી જોવા મળી હતી અને પ્રકૃતિનો આનંદ માણી રહી છે.
તેણે વિવિધ પ્રકારની વાનગીઓનો આનંદ પણ લીધો હતો.
શુષ્ક હવામાનનો આનંદ માણતા, મલાઈકા બાલીમાં મસ્તી કરતી અને ફરતી જોવા મળી હતી.
તેણે કેટલીક ખાસ વસ્તુઓની કલાત્મકતાની ઝલક પણ આપી હતી.
તસવીરોમાં મલાઈકા ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી હતી
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર