મલાઈકાએ માલદીવમાં વિતાવી સુંદર પળો, શેર કરી તસવીરો

મલાઈકા અરોરા માલદીવમાં રજાઓ માણી રહી છે.

મલાઈકાએ બીચ પર ફ્રુટ્સ માણતી તસવીરો પોસ્ટ કરી છે.

તમે એક રિસોર્ટમાં મલાઈકાને સફેદ બાથરોબ પહેરેલી જોઈ શકો છો.

ફેન્સે મલાઈકાની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેની પ્રશંસા કરી હતી.

મલાઈકાના ઈન્સ્ટાગ્રામ પર 1.89 કરોડ ફોલોઅર્સ છે.

મલાઈકાએ MTV ઈન્ડિયા માટે VJ તરીકે કામ કર્યું છે.

મલાઈકા 'ક્લબ MTV', 'MTV લવલાઈન' જેવા શો હોસ્ટ કરી ચૂકી છે.

મલાઈકા 'નચ બલિયે', 'જરા નચકે દિખા' જેવા રિયાલિટી શોમાં જજ પણ રહી ચૂકી છે.

મલાઈકાએ 1998માં બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા.