અક્ષય કુમાર પર મેકર્સનો વિશ્વાસ અકબંધ, સતત 8 ફિલ્મો થશે રિલીઝ

અક્ષય કુમારની 8 બેક ટુ બેક ફિલ્મો સિનેમાઘરોમાં આવશે.

અક્ષય કુમારે પોતાના જન્મદિવસ પર 'ભૂત બંગલા'ની જાહેરાત કરી છે.

અક્ષય કુમાર ફિલ્મ 'સ્કાય ફોર્સ'માં જોવા મળશે.

અક્ષય કુમાર પણ 'સિંઘમ અગેઇન'નો ભાગ છે.

'કનપ્પા'માં અક્ષય કુમાર કેમિયો રોલમાં જોવા મળશે.

અક્ષય કુમાર કોમેડી ફિલ્મ 'જોલી એલએલબી' 3માં પણ જોવા મળશે.

અક્ષય કુમાર 'વેલકમ ટુ ધ જંગલ'માં જોવા મળશે.

અક્ષય કુમારની ફિલ્મોની યાદીમાં 'શંકરા' પણ સામેલ છે.

આ સિવાય અક્ષય કુમાર ફિલ્મ 'હેરા ફેરી 3'માં જોવા મળશે.