દશેરા પર રાવણ દહનની સાથે સાથે ગુજરાતીઓ તેમની પારંપરિક અને મનપસંદ વાનગી એટલે કે ફાફડા-જલેબી ખાવાનું પસંદ કરતાં હોય છે.
સોર્સ :
Google
આ વખતે બહારથી લાવવાની જગ્યાએ હાઈજીનની ચોકસાઈ સાથે ફાફડા તમે ઘરે જ બનાવી શકો છો. તો ચાલો જાણીએ રેસિપિ ટિપ્સ
સોર્સ :
Google
સામગ્રી: ચણાનો લોટ, મકાઈનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, ખાવાનો સોડા, જીરું પાઉડર, લાલ મરચું, તેલ, અજમો
સોર્સ :
Google
એક મોટા (વાસણમાં, ચણાનો, મકાઈનો, અને ઘઉંનો લોટ), મીઠું, અજમો, હિંગ, ખાવાનો સોડા, જીરું પાઉડર, લાલ મરચું, મીઠું અને તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
સોર્સ :
Google
ત્યારબાદ પાણીનો ઉપયોગ કરીને મિશ્રણને ભેળવો. મિશ્રણને ઢાંકીને 20 મિનિટ માટે બાજુ પર રાખો. 20 મિનિટ બાદ, મિશ્રણના નાના લૂવા બનાવો.
સોર્સ :
GSTV
હવે ફાફડાને પાથરવા માટે એક સમતલ લાકડાની પાટલી લો. પાટી પર લૂવો મૂકો અને ધીમે ધીમે તેને થોડો લાંબો આકાર આપો અથવા છરી વડે ગોળ ટુકડા કરો.
સોર્સ :
Google
છરીનો ઉપયોગ કરીને, ફાફડાને લાંબા ટુકડાઓમાં કાપો અને તેને પ્લેટ પર મૂકો. એક કઢાઈમાં તેલ ગરમ કરો. પછી, ફાફડાને મધ્યમ તાપ પર ડીપ-ફ્રાય કરો.
સોર્સ :
Google
તમારા ફાફડા તૈયાર છે. તેના પર ચાટ મસાલો છાંટો અને તેને ગરમા ગરમ જલેબી સાથે પીરસો.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર