બહેનો રક્ષાબંધનના આ તહેવારની આતુરતાથી રાહ જુએ છે.
ભાઈ બહેનોને વચનો આપવાની સાથે થોડી સરપ્રાઈઝ ગિફ્ટ આપી તહેવાર બનાવો ખાસ
જો તમારી બહેન રસોઈ બનવાના શોખીન હોય તો ભેટ આપવા માટે સેન્ડવીચ મેકર, વેજીટેબલ ચોપર, ઇલેક્ટ્રિક લંચ બોક્સ શ્રેષ્ઠ વિકલ્પો છે
બ્યુટી પ્રોડક્ટસ સાથે જોડાયેલી નાની નાની વસ્તુ જેમ કે લિપસ્ટિક હોય, બ્લશ હોય, કાજલ હોય કે મસ્કરા સિંગલ બોક્સમાં રાખી ભેટ તરીકે આપી શકો છો
જો તમારી બહેન થોડી ફેશનેબલ છે, તો તેને ક્યૂટ કુર્તા, ટોપ, જીન્સ, શ્રગની ભેટ તરીકે ચોક્કસ ગમશે
વધુમાં તમે સ્માર્ટ ગિફ્ટ્સ જેમ કે ઇયરપોડ્સ, સ્માર્ટ વોચ, વાયરલેસ સ્પીકર, ડેસ્ક લેમ્પ, વાયરલેસ ચાર્જર વગેરે ગિફ્ટ તરીકેના વિકલ્પો છે