'મહાભારત' એ ચમકાવી દીધી હતી આ અભિનેતાની કિસ્મત
શાહીર શેખે 2009માં શો 'કયા મસ્ત હૈ લાઇફ' થી ડેબ્યૂ કર્યું હતું
શાહીર શેખ ડેબ્યૂ પછી લોકપ્રિય શો 'ઝાંસી કી રાની'માં જોવા મળ્યો
આ શોમાં અનંતના પાત્રમાં તેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો
એક્ટરને ખરી ઓળખ ટીવી શો 'મહાભારત'થી મળી હતી
શાહીરે વર્ષ 2013નો શો મહાભારતમાં અર્જુનનું પાત્ર ભજવ્યું હતું
અર્જુનની ભૂમિકાએ અભિનેતાના કરિયરને નવી ઉડાન આપી હતી
2016માં તે 'કુછ રંગ પ્યાર કે એસે ભી'માં જોવા મળ્યો હતો
શાહીર જલદી જ કૃતિ સેનનના સાથે ફિલ્મ 'દો પત્તી'માં જોવા મળશે
શાહીરની ફીમેલ ફેન ફોલોઇંગ પણ ખૂબ વધું છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર