34 વર્ષ પહેલા જ ફ્લોપ ગઈ હોત માધુરી દીક્ષિત પરંતુ...

માધુરીએ વર્ષ 1984માં આવેલી ફિલ્મ 'અબોધ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

માધુરીની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી.

જે બાદ માધુરીએ સતત 8 અન્ય ફ્લોપ ફિલ્મો આપી હતી.

'રામ-લખન' વર્ષ 1989ની બ્લોકબસ્ટર ફિલ્મ હતી.

આ ફિલ્મે માધુરીની કિસ્મત બદલી નાખી, આ માધુરીની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ હતી.

જો 34 વર્ષ પહેલા માધુરીના હાથે આ ફિલ્મ ન લાગી હોત તો કદાચ તેનું કરિયર ડૂબી ગયું હોત

એવામાં લાગ્યું કે માધુરીનુ કરિયર હવે બોલિવૂડમાં પૂરી થઈ ગયું