LPG Crisis: OTP વગર સિલિન્ડર હવે નહિ મળે, જાણો આના ફાયદા
સોર્સ :
Google
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે દેશવ્યાપી LPGની અછત જોવા મળી રહી છે. જેથી સરકાર વિવિધ નિયમો લાગુ કરી રહી છે.
સોર્સ :
Google
આ નવા નિયમો હેઠળ, ગ્રાહકોને તેમનો OTP આપ્યા વિના LPG સિલિન્ડર ડિલિવરી મળશે નહીં. આ નિયમ હવે ધીમે ધીમે દેશભરમાં લાગુ કરવામાં આવી રહ્યો છે.
સોર્સ :
Google
દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં, ઘણી કંપનીઓ પહેલાથી જ OTP સિસ્ટમનો ઉપયોગ કરીને LPG સિલિન્ડર ડિલિવરી કરે છે.
સોર્સ :
Google
LPG સિલિન્ડરની નકલી ડિલિવરી, સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે, સરકાર દેશભરમાં એક નવો નિયમ લાગુ કરી રહી છે.
સોર્સ :
Google
નવા નિયમ હેઠળ, ગ્રાહકોને ડિલિવરી સમયે તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મળશે. ગ્રાહકોએ આ OTP ગૅસ એજન્સીના કર્મચારી સાથે શેર કરવો પડશે.
સોર્સ :
Google
જો કોઈ કર્મચારી તેમની સિસ્ટમમાં OTP દાખલ કર્યા વિના ડિલિવરી કરે છે, તો ડિલિવરી સફળ માનવામાં આવશે નહીં
સોર્સ :
Google
OTP નિયમ લાગુ થતા કાળા બજારી રોકાશે અને વર્તમાનની સ્થિતિ જોતા દરેક ગ્રાહકોને જરૂરિયાતના સિલિન્ડર મળી રહેશે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર