T20 World Cupમાં સૌથી ઓછો સ્કોર ડિફેન્ડ કરનાર ટીમો
સાઉથ આફ્રિકાની ટીમે 114 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને T20 વર્લ્ડ કપ 2024માં બાંગ્લાદેશ સામેની મેચ જીતી લીધી હતી.
આ મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે 120 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો.
શ્રીલંકાએ વર્ષ 2014માં ન્યૂઝીલેન્ડ સામે 120 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો.
2016ના T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ સામે 124 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો
2016ના T20 વર્લ્ડ કપમાં જ ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયા સામે 127 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો.
સાઉથ આફ્રિકાએ 2009 T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે 129 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર