એમએસ ધોની IPLમાં સૌથી વધુ 11 ફાઈનલ રમ્યો છે.

રવિન્દ્ર જાડેજા IPLમાં 8 ફાઈનલ રમ્યો છે.

સુરેશ રૈનાએ IPLમાં 8 ફાઈનલ રમી છે.

અંબાતી રાયડુ 8 વખત IPL ફાઈનલ રમી ચૂક્યો છે.

આર અશ્વિને IPLમાં 7 ફાઈનલ રમી છે.

ડ્વેન બ્રાવો IPLમાં 7 ફાઈનલ રમી ચૂક્યો છે.

હાર્દિક પંડ્યા IPLમાં 6 ફાઈનલ રમ્યો છે.

કિરોન પોલાર્ડ IPLમાં 6 ફાઈનલ રમ્યો છે.

રોહિત શર્મા IPLમાં 6 ફાઈનલ રમી ચૂક્યો છે.