2026ની હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ હવે દુનિયાનો સૌથી નબળો પાસપોર્ટ ધરાવતા દેશોની યાદી સામે આવી છે, તો ચાલો જાણીએ આ દેશોના નામ

સોર્સ : Google

વિશ્વમાં અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો છે, તેના ધારકો ફક્ત 24 દેશોમાં વિઝા ફ્રી યાત્રા કરી શકે છે, તેનો ક્રમાંક 101 છે

સોર્સ : Google

સીરિયાનો પાસપોર્ટ પણ નબળો છે, તેના નાગરિકો ફક્ત 26 દેશોમાં વિઝા ફ્રી યાત્રા કરી શકે છે, તેનો ક્રમાંક 100 છે

સોર્સ : Google

ઇરાકનો ક્રમાંક 99 નંબરે છે, ઇરાકના નાગરિકોને પણ વિદેશ પ્રવાસ માટે અનેક સ્થળોએ વિઝા લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે

સોર્સ : Google

યમનનો પાસપોર્ટ 98માં ક્રમે છે, વિદેશ યાત્રા કરવી યમનના નાગરિકો માટે સરળ નથી

સોર્સ : Google

પાકિસ્તાનનો પાસપોર્ટ પણ 98માં ક્રમે છે, પાકિસ્તાનીઓ માટે ઘણા દેશોમાં વિઝા લેવું મુશ્કેલ છે

સોર્સ : Google

સોમાલિયાનો પાસપોર્ટ ક્રમાંક 97 છે અને તેના ધારકો ફક્ત 33 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે

સોર્સ : Google

નેપાળનો પાસપોર્ટ 96માં સ્થાને છે, નેપાળના લોકો પણ 35 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે

સોર્સ : Google