મલાઈકા અરોડા અને અર્જૂન કપૂરે પણ સત્તાવાર રીતે પોતાના બ્રેકઅપની જાહેરાત કરી દીધી છે.
લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ મલાઈકા અરોરા અને અર્જૂન કપૂરે અલગ થવાનો નિર્ણય લીધો. પરંતુ બંને વચ્ચે હજુ પણ મિત્રતા અકબંધ છે.
ઈશા કોપિકર અને ટિમ્મી નારંગ પણ લગ્નના કેટલાક વર્ષ પછી અલગ થઈ ગયા. વર્ષ 2024માં બંનેએ છૂટાછેડાની જાહેરાત કરી.
લગભગ દોઢ વર્ષ સુધી એકબીજા સાથે સહમત થવા વિચાર કર્યા પછી ઈશા કોપીકર અને ટિમ્મી નારંગે ગત વર્ષે છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી.
દલજીત કૌર અને નિખિલ પટેલ લગ્નના એક જ વર્ષની અંદર છૂટા થઈ ગયા. એક્ટ્રેસ પતિના ઘરેથી પરત આવી ગઈ છે.
દલજીત કૌરે પતિ નિખિલ પટેલ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. બંને વચ્ચે સોશિયલ મીડિયા વોર પણ જોવા મળ્યું.
છૂટાછેડા બાદ ઈશાએ જાહેર કર્યું કે તે અને ભરત જુદા થઈ ગયા છે પરંતુ બાળકોનો સાથે મળીને ઉછેર કરશે.
ઈશા દેઓલ અને ભરત તખ્તાનીએ પણ લગ્નના કેટલાય વર્ષો પછી છુટાછેડા લઈને બંને અલગ થઈ ગયા.
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે પોતાના ટૂટેલા સંબંધને જગજાહેર કર્યો છે.
હાર્દિક પંડ્યા અને નતાશાએ સહમતિથી જુદા થવાની જાહેરાત કરી છે. એક સાથે મળીને જ પોતાના પુત્રનું બંને જણા ધ્યાન રાખશે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર