કલ્કિ 2898 AD ના સ્ટાર્સ કેટલા શિક્ષિત છે, આવો જોઈએ

વર્ષ 2024ની મોસ્ટ અવેટેડ ફિલ્મ કલ્કી 2898ની રિલીઝની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ 20 જૂને રિલીઝ થઈ રહી છે.

પ્રભાસ-દીપિકા પાદુકોણની ફિલ્મ કલ્કી 2898 એડી લગભગ રૂ. 600 કરોડના બજેટ સાથે નાગ અશ્વિન દ્વારા બનાવવામાં આવી છે.

ફિલ્મમાં અમિતાભ બચ્ચન, દિશા પટણી, કમલ હાસન પણ મુખ્ય ભૂમિકામાં છે. કલ્કી 2898 ADની સ્ટાર કાસ્ટ કેટલી શિક્ષિત છે આવો જોઈએ

કલ્કિ 2898 ADના લીડ હીરો પ્રભાસના શિક્ષણ વિશે વાત કરીએ તો, તેણે હૈદરાબાદની શ્રી ચૈતન્ય કોલેજમાંથી બી.ટેક.ની ડિગ્રી મેળવી છે.

કલ્કી 2898 ADમાં અમિતાભ બચ્ચન એક ખાસ પાત્રમાં જોવા મળશે. તેમની લાયકાત વિશે વાત કરીએ તો, તેમણે કિરોડીમલ કોલેજ, નવી દિલ્હીમાંથી B.Sc કર્યું છે.

દીપિકા પાદુકોણે બેંગલુરુની માઉન્ટ કાર્મેલ કોલેજમાં બી.એ.માં એડમિશન તો લીધું પરંતુ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો.

દિશા પટણી ઉચ્ચ શિક્ષિત છે. તેણે લખનૌની એમિટી યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો.

કમલ હાસનના શિક્ષણ વિશે વાત કરીએ તો, તેણે સર MCT મુથૈયા ચેટ્ટિયાર બોયઝ હાયર સેકન્ડરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.

મૃણાલ ઠાકુરે KC કોલેજમાંથી માસ મીડિયામાં ડિગ્રી સાથે B.Tech માં ગ્રેજ્યુએશન કર્યું છે.

રાજેન્દ્ર પ્રસાદે ફિલ્મોમાં આવતા પહેલા સિરામિક એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી લીધી છે.